AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ન્ફર્મેશન' એક્ટ (RTI)નો કેટલાક લોકો દુરુપયોગ કરતા હોય છે. RTI એક્ટ હેઠળ અરજીઓ કરી અને અધિકારીઓ તેમજ લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે. કેટલાક ચોક્કસ હિત માટે RTI કરી અને અધિકારીઓને હેરાન પરેશાન અને સમય વેડફનારા આવા RTI એક્ટિવિસ્ટોને અંકુશમાં લેવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને એક્શન પ્લાન ઘડવા જણાવ્યું છે. આજે મળેલી રિવ્યુ મીટીંગ દરમિયાન ‘રાઈટ ટુ ઈન્ફર્મેશન’નો દુરૂપયોગ કરીને ગેરલાભ ઉઠાવનાર તત્વો સામે કડક પગલાં લેવા સૂચના આપી છે. શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.   ....Cont

Amdavad News

Amdavad Radios