ભારત વિ ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ LIVE Score:ભારતીય ટીમની બેટિંગ શરૂ , શુભમન ગિલ અને રોહિત શર્મા ક્રિઝ પર
ભારત વિ ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ Final 2023 Match LIVE Score and Updates in Gujarati: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ફાઈનલ મેચને લઈને દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચની તમામ મહત્વની અપડેટ તમે અહીં વાંચી શકો છો.