AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

આતંકી સંગઠન ISIS (ISIS, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા)ની મોટા આતંકી ષડયંત્રનો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા ISIS આતંકવાદીની કબૂલાતથી જાણવા મળ્યું છે કે, આ લોકોનું કાવતરું દેશના બે મોટા શહેરોમાં મોટા આતંકવાદી વિસ્ફોટને અંજામ આપવાનું હતું. ISISના ટાર્ગેટ પર ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર હતા. આ લોકોને અમદાવાદ અને ગાંધીનગરમાં મોટા બોમ્બ વિસ્ફોટ કરવાનું આયોજન હતુ. આ સિવાય આ આતંકીઓ મુંબઈમાં નરીમન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર મોટા આતંકી હુમલા કરવાની પણ યોજના બનાવી રહ્યા હતા. એટલું જ નહીં, ભારતના અન્ય કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા.

Amdavad News

Amdavad Radios