AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરીને આપેલા આદેશનું પાલન કરવા સ્થાનિક તંત્ર ધંધે વળગ્યું છે. મહાનગરપાલિકા, નગરપાલિકાના તંત્ર દ્વારા લેવાઈ રહેલા આકરા પગલાની સામે જેની સામે પશુપાલકો પણ વિરોધ નોંધાવી રહ્યાં છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, પશુ માટે નવી પોલીસી હેઠળ 2460 પશુને અમદાવાદ શહેર બહાર હાંકી કાઢવામાં આવ્યા છે. લાયસન્સ માટે અમદાવાદ મહાનગરપાલિકાને 1070 અરજી મળી હતી. જે પૈકી 123 અરજદારોને લાયસન્સ આપવામાં આવ્યા છે. જ્યારે 309 અરજી ફગાવી દેવાઈ છે. .....Cont

Amdavad News

Amdavad Radios