AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં આગામી 24 કલાક છુટો છવાયા વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન પર બન્યુ છે લો પ્રેશર આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકા અને જામનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરના કારણે વરસાદ પડી શકે છે. આવતીકાલે એટલે 17 તારીખે રાજ્યમાં 1- 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ....Cont

Amdavad News

Amdavad Radios