
અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માન થી સન્માનિત કરવામાં આવ્યાં
વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનીલજી આંબેકર અધ્યક્ષતામાં યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વરિષ્ઠ પત્રકાર શ્રી હર્ષવર્ધન ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માન થી સન્માનિત કરવામાં આવ્યાં. - શ્રી રાજેશ ભટનાગર (પ્રિન્ટ મિડિયા, રાજસ્થાન પત્રિકા) - સુશ્રી કિંજલ મિશ્રા (ઇલેક્ટ્રોનિક મીડિયા, TV 9 Gujarat) - શ્રી ચિંતન ભોગાયતા ( ડિજિટલ મીડિયા, દિવ્ય ભાસ્કર ડિજિટલ) - RJ હર્ષિલ (રેડિયો જર્નાલિઝમ, Radio City) - શ્રી વિવેક મહેતા (વિશિષ્ટ સન્માન, ગુજરાત સમાચાર) - શ્રી અનિલ પાઠક (વિશિષ્ટ સન્માન)