AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

થયેલા 28 નાગરિકો બાદ, રાજ્ય સરકાર અને વિવિધ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. ગુજરાત સરકારે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. જેમને પ્રાથમિક રિપોર્ટ 72 કલાકમાં સુપરત કરવાનો આદેશ આપ્યો છે. એક પછી એક ભયાનક દુર્ઘટના ઘટવા છતા, તેમાથી બોધપાઠ લઈને કોઈ કાયમી ઉપાય શોધવાને બદલે તંત્ર અને સરકાર દ્વારા થાગડથિગડ કરવામાં આવે છે. આવા જ એક થાગડથિગડના ભાગરૂપે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતા અનેક ગેમ ઝોન પૈકી ત્રણ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા છે. .....Cont

Amdavad News

Amdavad Radios