AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

રોંગ સાઈડમાં વાહન ચલાવી અનેક લોકો માટે જોખમ બનતા રોંગ સાઈડ રાજુઓ ચેતી જજો, નહીં તો પોલીસની નજરમાંથી નહીં બચી શકો. અમદાવાદ પોલીસ દ્વારા 22મી જૂનથી 30 જૂન એમ 10 દિવસ સુધી સ્પે. ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ છે. શહેરમાં દિવસે દિવસે વધી રહેલ માર્ગ અકસ્માતને રોકવા પોલીસ દ્વારા આ સ્પે. ડ્રાઈવ શરૂ કરાઈ છે. જે અંતર્ગત શહેરના તમામ માર્ગો પર પોલીસ ચેકિંગ હાથ ધરશે અને રોંગ સાઈડમાંથી આવતા વાહન ચાલકોને પકડશે. આ વખતે તેમની સામે સીધી FIR જ દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવશે. ....Cont

Amdavad News

Amdavad Radios