AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ગુજરાત પોલીસ દરિયા કાંઠે અને અલગ અલગ શહેરમાંથી નાની મોટી માત્રામાં સતત ડ્રગ્સ પકડી પાડી કેસ નોંધી રહી છે, ત્યારે ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરવા માટેથી સરકાર પણ એડી ચોટીની જોર લગાડી રહી છે ત્યારે અમદાવાદ sog ક્રાઈમ બ્રાંચની ટીમને એક માહિતી મળી હતી કે રતલામમાંથી એક શખ્સ એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ ડિલિવર કરવા આવવાની છે જે માહિતીના આધારે sog એ ગજનફરખાન પઠાણ ઉર્ફે શાલુની નારોલ ખાતેથી 53 ગ્રામ એમડી ડ્રગ્સ ખાતેથી ધરપકડ કરી હતી. જેની કિંમત 5 લાખ 30 હજાર થવા પામી છે. sog એ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.  ....Cont

Amdavad News

Amdavad Radios