letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:40 AM
Thursday, December 5
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

માતા-પિતા માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૂળ રાજસ્થાનનો એક પરિવાર તેમના બાળકને લઇને આવ્યો હતો. આ બાળકના ફેફસામાં મકાઇનો દાણો ફસાઇ ગયો હતો. જે પછી બાળકની હાલત ખૂબ જ ગંભીર હતી. જો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ખૂબ જ મહેનત અને પ્રયાસ કરીને બાળકનો જીવ બચાવી લીધો છે. બાળકના ફેફસામાં ફસાયો મકાઇનો દાણો અમદાવાદ સિવિલમાં તાત્કાલિક સર્જરી કરીને બાળકને નવજીવન અપાયું છે.  મકાઈનો દાણો શ્વાસનળીમાંથી ફેફસામાં ફસાઇ જતા તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી. જે પછી પરિવાર ચિંતામાં આવી ગયો હતો. પરિવાર આ બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હતી. જો કે બાળકને બચાવવામાં સુપ્રિન્ટેન્ડન્ટ, બાળરોગ સર્જરી વિભાગના વડાની ટીમે સરાહનીય કામગીરી કરી છે. ....Cont

Amdavad News

Amdavad Radios