AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘુસણખોરોને વસાવનાર લલા ઉર્ફે બિહાર મેહબૂબ પઠાણ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. આરોપ મુજબ લલાએ બોગસ ભાડા કરાર દ્વારા દસ્તાવેજો બનાવી બાંગ્લાદેશીઓને ગેરકાયદે વસાવ્યા હતા. મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે IPC કલમ 420, 465, 471, 467 અને 46 હેઠળ ગુનો નોંધ્યો છે. ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ચલાવાઈ રહ્યું છે ચંડોળા તળાવ વિસ્તારની સરકારી જમીન પર લલાએ ફાર્મ હાઉસ અને અનેક ઝૂપડપટ્ટીઓ ઉભી કરી હતી. હાલમાં આ ફાર્મ હાઉસ સહિત ગની પથ્થર વાળા, લલા ઉર્ફે બિહારી મેહબૂબ પઠાણ અને કાળું મોમીનના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ચલાવાઈ રહ્યું છે. .......

Amdavad News

Amdavad Radios