AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

મેગાસિટી અમદાવાદ શહેરના ટ્રાફિક માટે અત્યંત મહત્વના એવા ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ મામલે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ મામલે લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. રાજનીતિ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બ્રિજના પુનઃનિર્માણ અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. ભૂપેન્દ્ર પટેલે બ્રિજના પિલર સિવાયના સુપર સ્ટ્રક્ચરને તોડી પાડી નવો બનાવવાની રીપેર મુજબની ભલામણને સ્વીકારી હોવાની વાત સામે આવી છે. ........

Amdavad News

Amdavad Radios