letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:18 AM
Tuesday, October 23
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

10 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. વરસાદની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થતાની સાથે વલસાડ જિલ્લાના કપરાડામાં 4 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ તથા સાપુતારામાં 7 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. દરમિયાનમાં આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે.

Amdavad News

Amdavad Radios