letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:04 AM
Tuesday, October 23
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

શહેરમાં ચાલી રહેલી ટ્રાફિક મહાઝૂંબેશથી અમદાવાદની તસવીર બદલાઈ રહી છે. 26 જુલાઈએ જસ્ટિસ એમ.આર શાહ દ્વારા અપાયેલા આદેશ પછી તમામ અમદાવાદીઓ હરકતમાં આવ્યા છે. પોલીસને તો પહેલા હાઇકોર્ટનો આદેશ છે માનવો જ પડશે એવું લાગ્યું પણ હવે તો પોલીસ તંત્રનો ઉત્સાહ વધી ગયો છે. નિયમભંગ કરતા લોકોને કાયદાનું ભાન પણ કરાવ્યું અને પોતે પોલીસ છે એવો ગર્વ પણ અનુભવ્યો. જોત જોતામાં લોકો પણ નિયમબદ્ધ બનતા જાય છે. અમુક લોકો પેલી કહેવતની જેમ શિક્ષકે સોટી મારી ને સીધા થયા તો કોઈકને પોતાની ફરજ પણ સમજાઈ.  

Amdavad News

Amdavad Radios