letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:34 AM
Wednesday, September 26
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દર્દી માટે હાર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ હાર્ટને અસારવાથી સિમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. હાર્ટ ટ્રાન્સફર કરવા માટે પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર આપવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ વાત તે છે કે, પોલીસે અમદાવાદની વ્યસ્ત ટ્રાફિકને છંછેડ્યા વગર અને અન્ય રોડ પર ટ્રાન્સફર કર્યા વગર જ કોરીડોર બનાવી નાંખ્યો હતો.  આમ પોલીસે રાબેતા મુજબ વાહનવ્યવહાર શરૂ રાખીને પ્રશંસનિય કામગીરી દર્શાવીને હાર્ટને સિમ્સ હોસ્પિટલમાં નક્કી કરેલા સમયમાં પહોંચાડી દીધો હતો.

Amdavad News

Amdavad Radios