letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:51 AM
Wednesday, September 26
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદના નરોડા વિસ્તારમાં એકજ પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. હરીદર્શન ચાર રસ્તા પાસેના અવની સ્કાયમાં રહેતા કૃણાલ ત્રિવેદી તેની પત્ની અને દિકરીએ સામૂહિક આપઘાત કરી લીધી છે. કોસ્મેટિકનો વેપાર કરતા કૃણાલ ત્રિવેદી છેલ્લા એક વર્ષથી નરોડામાં ભાડે રહેતા હતા. જોકે તેઓએ અગમ્ય કારણોસર સામૂહિક આત્મહત્યા કરી લીધી છે.

Amdavad News

Amdavad Radios