letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:25 PM
Saturday, November 17
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

નરોડામાં કોસ્મેટિક વસ્તુઓનો વેપાર કરતા વેપારીએ પત્ની કવિતા(ઉ.વ.45) અને 16 વર્ષની દીકરી શ્રીન સાથે આપઘાત કરવાની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતક વેપારીએ કૃણાલ ત્રિવેદી(ઉ.વ.50)એ તેમના આશરે 75 વર્ષના માતાને પણ ઝેર પીવડાવી સુવડાવી દીધા હતા. આ કેસમાં શરૂઆતમાં આપઘાત કરવાનું કારણ પારિવારીક અથવા આર્થિક હોવાનું પોલીસ માનતી હતી. પરંતુ આજે સુસાઈડ નોટ સામે આવતા એક નવો જ વળાંક આવ્યો છે. આ સુસાઈડ નોટમાં માતાને સંબોધીને મૃતક વેપારીએ લખ્યું છે કે, 'મમ્મી મેં ઘણીવાર તમને કાળી વિદ્યા અંગે જણાવ્યું પણ તમે માન્યા નહીં'.

Amdavad News

Amdavad Radios