AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદમાં વધુ એક લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થયાનું બહાર આવ્યું છે, આ ગેંગની મોડસ ઓપરેન્ડીમાં મહિલા પણ સામેલ છે. આ ગેંગનો ભોગ અમદાવાદનો એક કોન્ટ્રાક્ટર બન્યો છે. નારણપુરા વિસ્તારમાં રહેતા અને નિરમા યુનિવર્સિટી તેમજ પાલજ આઇટીઆઇના લોન્ડ્રીના કોન્ટ્રાકટર પાસે એક મહિલાએ લિફ્ટ માગી હતી, ત્યારબાદ કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી 50 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

Amdavad News

Amdavad Radios