AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

દિવાળી આવવાને હવે ત્રણ દિવસ જ બાકી છે ત્યારે અમદાવાદના જુદા જુદા બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ વધવા માંડી છે  આજે રવિવારે રજાનો લાભ લઈ જીવનજરૂરી ચીજવસ્તુઓની સાથે ઘરસજાવટની વસ્તુઓની ખરીદી માટે અમદાવાદના ભદ્ર–લાલ દરવાજા વિસ્તારમાં લોકો ખરીદી માટે ઉમટી પડેલા જોવા મળ્યાં છે.

Amdavad News

Amdavad Radios