AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

 બચ્ચન ફેમ કૌન બનેગા કરોડપતિમાં અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં આ વર્ષે જ આઈટી એન્જિ.માંથી પાસ આઉટ 22 વર્ષીય યશરાજસિંહ ડોડીયા પસંદગી પામ્યો છે. આજે 5 ઓક્ટોબરના રોજ રાત્રે 9 વાગે KBCની ફાસ્ટેટ ફીંગર ફર્સ્ટનો રાઉન્ડ સફળતા પૂર્વક પાસ કરીને યશરાજસિંહ કેબીસીની હોટ સીટ પર અમિતાબ બચ્ચન સાથે જોવા મળશે ત્યારે કેબીસી શોમાં પહોંચવાથી લઈને પહેલી વખત ફેસ ટુ ફેસ બીગ-બી સાથે મળ્યાના અનુભવો યશરાજસિંહે ભાસ્કર સાથે શેર કર્યા હતા.

Amdavad News

Amdavad Radios