letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:13 AM
Wednesday, December 19
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદમાં આવેલા કુબેરનગર અને છારાનગર વિસ્તારમાં ફરી એકવાર પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કેકાડીવાસ અને અન્ય વિસ્તારોમાં દારૂની રેડ કરવામાં આવી. દરોડા કાર્યવાહી દરમિયાન હજારો લીટરથી વધુ વોશનો નાશ કરવામાં આવ્યો. પોલીસની પાંચથી વધુ ટુકડીઓએ આ રેડની કાર્યવાહી હાથ ધરી હતી.આ પણ વાંચો બિહારના છપરાની એક ટ્રેનમાંથી 50 નરકંકાલ મળ્યાઅમદાવાદની કુબેરનગર ચોકીને અડીને આવેલા છારાનગરની ચાલીઓમાં પોલીસ દ્વારા ફરી એક વાર મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આ વખતે પણ હજારો લીટર દેશી દારૂનો નાશ કરાયો હતો. અગાઉ પણ અહીં મેગા રેડ પાડવામાં આવી હતી પરંતુ તેમ છતાંય છારાનગરમાં દેશી દારૂની હાટડીઓ ધમધમતી થઇ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કે પોસ્ટિંગ થતાંની સાથે જ આવા પ્રકારની પ્રોહિબિશન ડ્ર્રાઈવના નામે રેડ કરવામાં આવતી હોય છે અને ફરી એક વાર આ જ રીતે આ જ જગ્યાઓ પર રેડ કરવામાં આવી.

Amdavad News

Amdavad Radios