letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:16 AM
Wednesday, December 19
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

શહેરની વટવા પોલીસ દ્વારા જીવીત વ્યક્તિના મરણ પ્રમાણપત્રના આધારે ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્રની ગેંગ આવા મૃત્યુ પ્રમાણપત્ર ઉપર ચાલુ સિમકાર્ડ ખરીદી લઈને તેના ઉપર ઓટીપી મેળવીને નેટબેન્કિંગથી છેતરપીંડી આચરતી હતી. આ રીતે આ ગંગે રૂ.5.70 લાખની છેતરપીંડી કરી હતી. પોલીસે મહારાષ્ટ્રની ગેંગના 3 આરોપીઓને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.  અમદાવાદની વટવા પોલીસે ઓનલાઇન નેટબેન્કિંગ દ્વારા કૌભાંડની એક નવી મોડ્સ ઓપરેન્ડી શોધી કાઢી છે. મહારાષ્ટ્રના આઈટી નિષ્ણાત યુવકો અભિષેક ઉર્ફે વિશાલ, હબીબ ઉર્ફે અક્રમ ચૌધરી અને દિવાકર રાય મૃત્યુ પ્રમાણપત્રના આધારે ચાલુ સિમકાર્ડ ખરીદતા હતા અને ત્યાર બાદ નેટબેન્કિંગ દ્વારા છેતરપીંડી આચરતા હતા. આ ઠગ ટોળકીએ ગુજરાતના વેપારીઓને ટાર્ગેટ કરીને ઓનલાઈન બેન્કિંગ કરીને છેતરપીંડી આચરતા હોવાનું ખુલ્યું છે.

Amdavad News

Amdavad Radios