AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

આજથી AMCની સ્વચ્છ અમદાવાદ માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિસ્તારમાંથી સુકા અને ભીના કચરાને અલગ એકત્ર કરી તેનો નિકાલ કરવાનાં પ્રોજેકટને સફળ બનાવવા માટે નાગરિકોમાં જાગૃતિ આપવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓ આ ઝૂંબેશ સવારે સાતથી રાતનાં 10 વાગ્યા સુધી ચલાવવામાં આવશે. શહેરના તમામ ગાર્ડનમાં એએમસીના અધિકારીઓ લોકોને કઇ રીતે સૂકો અને ભીનો કચરો છૂટા પાડવામાં આવે તેની માહિતી આપી રહ્યાં હતાં. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા પણ શહેરના પરિમલ ગાર્ડનમાં જઇને લોકોને સમજાવ્યાં હતાં.

Amdavad News

Amdavad Radios