letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:11 AM
Thursday, January 17
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

 20 ટકા જેવું માતબર કમિશન માગી પછી રેસ્ટોરાં સાથે દાદાગીરી કરતા સ્વિગીને સબક શીખવવા માટે હોટેલ રેસ્ટોરાં એસોસિએશન દ્વારા ગુરુવારેથી સ્વિગીને ફૂડ સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. આ એસોસિએશન સાથે સંકળાયેલા અમદાવાદના 1500 રેસ્ટોરાં ગુરુવારથી સપ્લાય બંધ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યના અન્ય શહેરોમાં આ આંદોલન કરાશે.     અમદાવાદ શહેરની રેસ્ટોરાં પાસે વધારે કમિશન માગી રહેલા સ્વીગી સાથે આ મુદ્દે વાતચીત કરવા ગયેલા હોટેલ-રેસ્ટોરાં એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે થયેલા વર્તન બાદ ગુરુવારે 300થી વધારે હોટેલ રેસ્ટોરાં એસોસિએશનના સભ્યોની એક બેઠક યોજાઇ હતી.બેઠકમાં નરેન્દ્ર સોમાણી, રોહિત ખન્ના સહિત અન્યોએ સમગ્ર હકીકતથી તમામ રેસ્ટોરાં માલિકોને વાકેફ કર્યા હતા. જેથી તમામે એક સાથે સહમતીથી નિર્ણય કર્યો હતો કે, સ્વીગીને હવે સપ્લાય બંધ કરવામાં આવશે

Amdavad News

Amdavad Radios