AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

 રાજ્ય સરકારે 2018ના અંતમાં 200 કરોડના ટેક્સેબલ બોન્ડ બહાર પાડવા અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશન (AMC)ને મંજૂરી આપી હતી. જાન્યુઆરીમાં બોન્ડ ઈશ્યુ કરવા સેબીની ગાઈડલાઈન મુજબ એજન્સીઓની AMCએ નિમણૂંક કરી હતી. ઓનલાઈન વ્યાજની બોલી બોલાતા તેમાંથી ઈસ્ટિટ્યુટ પસંદ થશે. અત્યાર સુધી કોર્પોરેશને 325 કરોડના ટેક્સ ફ્રી બોન્ડ બહાર પાડ્યા હતા. પહેલી વખત ટેક્સેબલ બોન્ડ ઈશ્યુ કરાશે. બેન્કો, એલઆઈસી, મ્યુચ્યુફંડની કંપનીઓ રોકાણ કરે તેવી શક્યતા છે.

Amdavad News

Amdavad Radios