letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:10 PM
Saturday, February 23
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

લગ્નેત્તર સંબંધનો અજૂગતો કિસ્સો સામે આવ્યો છે. મ્યુઝિકલ નાઈટ શો એરેન્જ કરતા ઓર્ગેનાઈઝરને ગીતો ગાવા આવતા એક સરકારી સ્કૂલના મહિલા પ્રિન્સિપાલ સાથે પ્રેમ સંબધ બંધાયો હતો. થોડો સમય આ પ્રેમ સંબંધ ચાલ્યા બાદ ઘટનાની જાણ સંચાલકની પત્નીને થઈ હતી. વખતોવખત કહેવા છતાં આ સંબંધનો અંત નહીં આવતા આખરે પત્નીએ ‘અભયમ’ની મદદ લીધી હતી. સમજાવટના અંતે ક્ષણિક પતિ માન્યો હતો, પરંતુ આ પછી પત્ની પતિને પોતાના પિયર લઈ ગઈ હતી અને તેણે શરત મૂકી હતી કે, પતિ પોતાની સાથે પિયરમાં પોતાના ઘરે રહે અને ફરીથી પોતે સુધરી ગયાનો ભરોસો અપાવે આ પછી જ તે પતિના ઘરે પરત ફરશે.

Amdavad News

Amdavad Radios