AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

શહેરના જમાલપુરની ગાયકવાડ હવેલીમાં આવેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંકુલમાં મલ્ટી લેવલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનવા જઈ રહ્યું છે. એકતા મેદાન નામે બનવા જઈ રહેલા આ મેદાનમાં એકપણ રૂપિયાના ચાર્જ વગર શહેરીજનો રમત રમી શકશે. આ ગ્રાઉન્ડ માટે એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. જેમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો માટેની કોર્ટ બનાવાશે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રૂ. 200 કરોડની નિર્ભયા ગ્રાન્ટમાંથી અમદાવાદ પોલીસની દેખરેખમાં એક કરોડથી વધુના ખર્ચે આ ગ્રાઉન્ડ બનાવાશે.

Amdavad News

Amdavad Radios