AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

16 Jun 2019

આવતી કાલે સવારે એટલે 17 જૂનના રોજ ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળશે. જેઠ સુદ પૂનમના દિવસે રથયાત્રાના પખવાડિયા અગાઉ જળયાત્રા નીકાળવાની પરંપરા સૈકાઓ જૂની છે.જમાલપુર મંદિરેથી સવારે 8 વાગ્યે જળયાત્રાની શોભાયાત્રા પ્રસ્થાન કરશે.

Amdavad News

Amdavad Radios