letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:02 PM
Sunday, September 15
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં આવેલા તળાવોને વરસાદી પાણીથી ભરવામાં સફળતા મળી છે. છેલ્લા કેટલાય વર્ષોથી કરોડોના ખર્ચે બનાવાયેલા તળાવો વરસાદી પાણીથી ભરી શકાતા ન હતા. પરંતુ આ વર્ષે શહેરમાં થયેલા ભારે વરસાદ અને તે ઉપરાંત વરસાદી પાણીની લાઇનોમાં થયેલા ગેરકાયદે ગટરના જોડાણો દૂર કર્યા બાદ કેટલાય તળાવો વરસાદી પાણીથી ભરાઇ ગયા છે

Amdavad News

Amdavad Radios