AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

લોકડાઉન (Lockdown) ની સ્થિતિ બાદ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા અંગે લીધેલા પગલા અંગે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં 144ની કલમના ભંગના અને 188 મુજબ કુલ 79 કેસ કર્યા છે. અમદાવાદ માં જે કાર્યવાહી થઈ રહી છે તેમાં 842 ગુના નોંધ્યા છે. 2490 લોકોની ધરપકડ કરાઈ છે. ડ્રોનની મદદથી કરેલી કામગીરીમાં પણ કેસ દાખલ થયા છે. આ માટે કુલ 8 ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. જેમાં 8 ગુના ગઈકાલે નોંધ્યા છે અને 39ની ધરપકડ કરાઈ છે. 

Amdavad News

Amdavad Radios