AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

04 Apr 2020

અમદાવાદના બોપલમાં પોલીસનો નવતર પ્રયોગ, જુઓ Video લોકડાઉન વચ્ચે અમદાવાદના બોપલમાં પોલીસનો નવતર અભિગમ અપનાવ્યો હતો. પોલીસે રહેણાક સોસાયટીમાં ડીજે સિસ્ટમ દ્વારા ગીતો રજુ કરાયા હતા. લોકોનો માનસિક તાણ દૂર કરવા ગાયક કલાકારો દ્વારા વિવિધ ગીત રજૂ કરવામાં આવ્યા હતા. લોકોએ બાલ્કનીમાં આવી સહપરિવાર ગીતનો આનંદ માણ્યો હતો.

Amdavad News

Amdavad Radios