AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

05 Apr 2020

અમદાવાદના શાહપુરમાં 16 શંકાસ્પદોને AMCએ પકડ્યા અમદાવાદના શાહપુરમાં 16 શંકાસ્પદોને AMCએ પકડી પાડ્યા છે. સુબ્રાતી મસ્જિદમાંથી 16 લોકોને પકડ્યા હતા. 16 શંકાસ્પદો કર્ણાટકથી આવ્યા હતા. આ લોકોએ શહેરની વિવિધ મસ્જિદોની મુલાકાત લીધી છે. કોરોનાની આશંકાના આધારે હેલ્થ વિભાગે કાર્યવાહી કરી હતી. રંગીલા પોલીસ ચોકી પાસેથી પકડવામાં આવ્યા હતા. શાહપુર પોલીસની મદદથી 16 શંકાસ્પદોને પકડવામાં આવ્યા હતા.

Amdavad News

Amdavad Radios