AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

06 Apr 2020

અમદાવાદથી ચેન્નાઇ જશે વિશેષ ગુડ્સ ટ્રેન. 20 કોચમાં દૂધની બનાવટનો જથ્થો ભરવામાં આવ્યો. 3 લાખ લિટર દૂધનો જથ્થો ચેન્નાઇ મોકલાશે. 100 ટન મિલ્ક પાઉડર ટ્રેનમાં ભરવામાં આવ્યો. ચેન્નાઇથી તમામ ખાદ્યજથ્થો શીપથી પોર્ટ બ્લેર જશે.

Amdavad News

Amdavad Radios