AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

18 May 2020

DCP ધર્મેન્દ્ર શર્મા સુભાષબ્રિજ પહોંચ્યા છે. પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે. બિનજરૂરી બહાર નીકળેલા લોકોના વાહનો ડિટેઈન કરાયા છે. DCP ધર્મેન્દ્ર શર્માએ શહેરીજનોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે. અને પોલીસ દ્વારા સતત તમામની કરાઈ રહી છે પૂછપરછ અને આઇકોર્ડની ચકાસણી.  

Amdavad News

Amdavad Radios