AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

26 May 2020

GMDC ગ્રાઉન્ડ ખાતે મેયરે મેંગો ફેસ્ટિવલનું કર્યું ઉદઘાટન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એએમસી અને રાજ્યના સહકાર વિભાગ દ્વારા મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના કેરીના વેપારીએ 100 સ્ટોલ મારફતે વેચાણ શરૂ કર્યું. મેયરના હસ્તે 10 વાગે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આજથી 15 દિવસ સુધી વેચાણ કરવામાં આવશે. બે સ્ટોલ વચ્ચે એક સ્ટોલ બને એટલું અંતર રાખવામાં આવ્યું છે. ગ્રાહકની ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટેસીંગ જળવાઇ રહે તે માટે ગ્રીલ લગાવવામાં આવી છે. મેંગો માર્કેટમાં પ્રવેશ કરનાર તમામ ગ્રાહકનુ થર્મલ સ્કેનીંગ કરાઇ રહ્યું છે.

Amdavad News

Amdavad Radios