AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદમાં આજે  સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. શહેરમાં તોફાની પવન ફુંકાવા લાગ્યો હતો, જેને કારણે છાપરાઓ પણ ઉડવા લાગ્યા હતા. ધૂળની આંધી અને ભારે વરસાદને કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા. 

Amdavad News

Amdavad Radios