AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

24 Jun 2020

143મી રથયાત્રા મંદિર પરિસરમાં જ પૂર્ણ કરવામાં આવ્યા બાદ ભગવાન જગન્નાથને આખી રાત બહાર રહેવું પડે છે. ત્યારે પરંપરા મુજબ આજે સવારે તેઓને મંદિરમાં પ્રવેશ મળ્યો હતો. મંદિરમાં ભગવાન જગન્નનાથને પ્રવેશ મળ્યા બાદ તેમની નજર ઉતારવામાં આવી છે

Amdavad News

Amdavad Radios