AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

25 Jun 2020

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ (Riverfront) પર બેસતા પ્રેમી પંખીડાઓ હવે સાવધાન થઈ જજો. કારણ કે રિવરફ્રન્ટના આંતરિક મેદાનમાં પણ CCTV લાગશે. નિર્ભયા પ્રોજેકટ હેઠળ હવે બાજ નજર રાખવામાં આવશે. પોલીસ વિભાગને મળતા નિર્ભયા ફંડ હેઠળ પ્રોજેકટ અમલમાં મૂકાશે. શહેર પોલીસ અને AMC દ્વારા વિચારણા શરૂ થઈ છે. રિવરફ્રન્ટના પૂર્વ-પશ્ચિમ બંન્ને કિનારાને પ્રોજેકટમાં આવરી લેવામાં આવશે. હાલ જે CCTV લાગેલા છે તે ફક્ત રોડના ટ્રાફિકને કવર કરે છે. જ્યારે નિર્ભયા પ્રોજેકટ હેઠળ વધુ આધુનિક કેમેરા મુકવામાં આવશે

Amdavad News

Amdavad Radios