AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યનાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 39.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદમાં એક જ દિવસમાં ગરમીનો પારો બે ડિગ્રી વધતાં બીજા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું હતું.  બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું, પણ ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન બુધ‌વાર કરતાં 2 ડિગ્રી વધીને 39.2  ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.8 ડિગ્રીએ પહોંચતાં શહેરમાં ગરમીમાં વધારો થયો હતો. 

Amdavad News

Amdavad Radios