letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:35 PM
Tuesday, September 29
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

શહેરના એરપોર્ટ રોડ પર ઇસ્કોન બંગલોઝ પાસે રોડ પર પાર્ક કરેલી ગાડીમાંથી 6 વર્ષના બાળકની લાશ મળી આવી છે. બાળક રમતા રમતા ગાડીમાં બેસી ગયો હતો અને દરવાજો લોક થઈ જતા ગાડીમાં જ ફસાઈ ગયો હતો. ​​​​ગૂગળામણના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેમાં એક મહિલાની પાછળ બાળક આવે છે અને ગાડીનો દરવાજો ખોલી અંદર બેસી જાય છે. ઘટનાને પગલે એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને લાશને પીએમ માટે મોકલી આપી છે.

Amdavad News

Amdavad Radios