letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:19 PM
Tuesday, September 29
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

બોપલ ગામ અને તેની આસપાસનો વિસ્તાર બોડકદેવ વોર્ડ અને જોધપુર વોર્ડમાં તો ઘુમા ગામ અને તેની આસપાસનો વિસ્તાર સરખેજ વોર્ડમાં ભેળવી દેવાયો છે. આમ, બોપલ-ઘુમાની જૂની નગરપાલિકાને વિધિવત્ રીતે ત્રણ વોર્ડમાં ભેળવી દેવાઇ છે. આ સમગ્ર વિસ્તાર અમદાવાદ કોર્પોરેશનને આધીન થવાથી સ્વાભાવિકપણે કોર્પોરેશનની સુવિધા તેમજ કરભારણ આવ્યું છે, જોકે બોપલ-ઘુમાવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે તંત્રનો સૌથી વધુ વિવાદાસ્પદ યુઝર્સ ચાર્જ તેમણે એપ્રિલ-ર૦ર૧થી ભરવો પડશે. અત્યારથી યુઝર્સ ચાર્જનું મીટર ચાલુ નહીં થાય.

Amdavad News

Amdavad Radios