letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:28 PM
Thursday, October 29
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

જો તમે ઓનલાઇન ખરીદી કરો છો અને સામેવાળી વ્યક્તિને તમે ઓળખતા નથી તો ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરતા પહેલા વિચાર કરજો કારણકે તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. બોડકદેવ વિસ્તારમાં રહેતા યુવકે ઇન્સ્ટાગ્રામમાં પેજ મારફતે જૂનું આઇપેડ ખરીદવા માટે વોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ તેને એડવાન્સ પેટે અને કોરોનામાં ડિલિવરીના નામે રૂ. 12,260 ભરાવ્યાં બાદ વોટ્સએપમાં બ્લોક કરી છેતરપિંડી કરી હતી. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Amdavad News

Amdavad Radios