letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:34 AM
Tuesday, November 24
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

નવેમ્બર માસના ત્રીજા રવિવારને માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ યોજવામાં આવે છે. જેમાં વિશ્વભરમાં માર્ગ અકસ્માત (accident) માં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. સાથે જ તેમના સ્વજનો તેઓને યાદ કરે છે. આજે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને રોટરી કલબ તેમજ ATCC દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી. આ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

Amdavad News

Amdavad Radios