letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:00 AM
Tuesday, November 24
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. ગુજરાતમાં વધતા કોરોના અંગે ડો. પ્રભાકરે જણાવ્યું છેકે, કોરોના વાયરસની પેટર્ન બદલાઈ છે એટલે ગંભીર દર્દીઓ વધી રહ્યાં છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

Amdavad News

Amdavad Radios