letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:12 AM
Tuesday, November 24
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

સવાલ: કર્ફ્યૂ દરમિયાન કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર ઊભી થાય તો ટેસ્ટિંગ ડોમ સુધી કેવી રીતે જઈ શકાશે?જવાબ: જો કોઈ પણ વ્યક્તિને કોરોના ટેસ્ટ કરાવવા જવું હોય તો જઈ શકાશે. આ માટે પોલીસને માત્ર કારણ આપવું પડશે. જે તે વિસ્તારમાં રહેતો નાગરિક તેમના એરિયાના નજીકનાં ડોમ ખાતે અથવા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટિંગ માટે જઈ શકશે.

Amdavad News

Amdavad Radios