આઇઆઇએમ ઇન્દોરે કેટનું રિઝલ્ટ જાહેર કરાયું છે. આ વર્ષે ગુજરાતમાંથી 4500 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તજજ્ઞોના મતે પરિણામમાં રાજ્યના 300 વિદ્યાર્થીને આઇઆઇએમ જેવી દેશની જાણીતી મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ મળવાની શક્યતા છે. અમદાવાદના આર્યવ્રત બઘેલે 99.99 પર્સન્ટાઇલ સાથે ભારતમાં 10મો ક્રમ અને ગુજરાતમાં પહેલો ક્રમ મેળવ્યો છે. આ વર્ષે પરીક્ષાનું આયોજન આઇઆઇએમ-ઇન્દોર દ્વારા કરાયું હતું. પરિણામમાં ભારતમાં 9 વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. દેશમાંથી 2 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ટાઇમના ડાયરેક્ટર સતિષ કુમારે જણાવ્યું કે, કોરોનાને કારણે 2019ની સરખામણીએ 2020માં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હતી, જ્યારે 2021માં ફરી વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. રિઝલ્ટના અનુમાન પ્રમાણે ગુજરાતમાંથી 4500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓને દેશની પ્રતિષ્ઠીત કોલેજોમાં એડમિશન મળશે તેવો અંદાજ છે.


Amdavad News
Amdavad News
-
Gujarat local body polls to be held in two phases. Check dates
-
Education Minister spoke on starting schools in Gujarat
Edj ation ministr spoke on starting schools in Gujarat
-
સાવધાન: અમદાવાદની મહિલાએ 5 હજારની ખરીદીનો ઓર્ડર આપતાં 50 હજાર કપાઈ ગયા, એક લિંક પર ક્લિક કરતાં બે-બેવાર અકાઉન્ટમાંથી પૈસા ઊડી ગયા
નારોલની એક મહિલાએ સાઇબર ક્રાઈમ પોલીસ …
-
સંક્રમણ ઘટ્યું: અમદાવાદમાં સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતાં 22 વોર્ડ બંધ કરાયા, ખાનગી હોસ્પિટલોમાં પણ 94 ટકા બેડ ખાલી
અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ …
-
Citroen to open its first showroom in Ahmedabad
The ‘La Maison Citroen’ as the French car manufacturer likes to call it means t…
-
Pvt hospitals offer premises to AMC
Private hospitals offer premises to Ahmedabad Municipal corporation.
-
Coldwave ગુજરાતમાં ફરી એકવાર વધશે ઠંડીનુ જોર
Coldwater in Gujarat
-
ગોતા નજીક ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગ, 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે
-
whatsapp થી ગુજરાતમાં લેવાશે ધોરણ 3 થી 12ની ઓનલાઈન પરીક્ષા
કોરોનાકાળમાં શિક્ષણની રીત બદલાઈ ગઈ છ…
-
With 2 big ports, Gujarat sets off race for Tesla plant
Jostling has started to host the assembling or production plant of Tesla Inc, after the Elon Musk-le…
-
શાળા સંચાલક મહામંડળની રજૂઆત: સલામતીને ધ્યાને લઈ તમામ વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ કરાવો, વિદ્યાદીપ યોજના હેઠળ વિદ્યાર્થીને 5 લાખનું વળતર આપો
-
વિકાસ: થલતેજથી શીલજને જોડતો રેલવે ઓવરબ્રિજ 55 કરોડના ખર્ચે તૈયાર, આજે લોકાર્પણ
થલતેજથી શીલજ, રાંચરડા રોડ પર આવેલા આંબ…
-
Gujarat ATS nabs one with drugs worth Rs .1 crore, Ahmedabad
Gujarat ATS nabs one with drugs worth Rs .1 crore, Ahmedabad
-
[Startup Bharat] Ahmedabad-based Buy HomeMade is bringing home chefs together on one platform
Founded by two homemakers passionate about cooking, the online platform enables people to discover a…
-
હવામાન વિભાગની આગાહી: અમદાવાદ સહિત રાજ્યભરમાં 24મીથી 10થી 11 ડિગ્રી સુધી કાતિલ ઠંડીની શક્યતા
પાકિસ્તાન અને ઇરાકમાં વેસ્ટર્ન ડિસ્ટ…
-
ઉત્તર ભારતમાં ધુમ્મસ: અમદાવાદ આવતી-જતી 11 ફ્લાઈટ રદ, 22 મોડી, સૌથી વધુ સ્પાઈસ જેટની 10 ફ્લાઈટ લેટ પડી
ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે અમદાવાદ…
-
Ahmedabad Metro Phase I to be complete by August 2022
Gujarat Metro Rail Corporation (GMRC) Limited said that this year the citizens of Ahmedabad w…
-
26 જાન્યુઆરી માટે SOP જાહેર: પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં એક હજાર, જિલ્લા કક્ષાએ 400 અને તાલુકા કક્ષાએ 250 લોકો હજાર રહી શકશે
આગામી 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્વ પ…
-
Ahmedabad: Residents creates ruckus as AMC conducts demolition drive in Naroda| TV9News
Ahmedabad residents creates ruckus as AMC conducts demolition drive in Narada.
-
Rozgar Setu and Virtual Job Fair
Rozgar Set and Virtual job fair by Gujarat Government
-
પ્રશંસા: અમદાવાદમાં મણિનગર ખાતેના કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ “દિવ્ય ભાસ્કર'' દ્રારા ચાલતા “નો નેગેટિવ મન્ડે’ અભિયાનની પ્રશંસા કરી
18 જાન્યુઆરી સોમવારના રોજ અમદાવાદમાં મ…
-
Gujarat Metro Rail Project: Modi to perform Bhoomi Poojan today
Prime Minister Narendra Modi will perform Bhoomi Poojan for Ahmedabad Metro Rail Project P…
-
3 Ahmedabad homes with the most dreamy bedrooms
Facing the south west, this is the largest bedroom in the home, with its own sitting room,…
-
માસ્ક મામલે પોલીસ સાથે મારામારી: અમદાવાદમાં માસ્ક મામલે પોલીસ અને દંપતી વચ્ચે ઘર્ષણ, દંડ ભરવાનું કહેતા પોલીસકર્મીને ગાળો ભાંડી માર માર્યો
શહેરમાં માસ્કને લઈ હવે પોલીસ અને પ્રજ…
-
નારણપુરા જિલ્લામાં પ.પૂ. શ્રી પુરુષોત્તમ ચરણ શાસ્ત્રીજી ના સાનિધ્ય અને મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનનો શુભારંભ
અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા ભવ્ય …
-
Mask mandatory even if driver is alone in four-wheeler/two-wheeler: Ahemdabad police commissioner
Mask is mendatory, even if driver is alone in vehiclè
-
India Tv Interview with Gujarat chief minister Vijay Rupani
Gujàrat chief minister live
-
વેક્સિનેશન અભિયાનની સફળતા માટે યજ્ઞનું આયોજન
વેક્સિનેશન અભિયાનની સફળતા માટે યજ્ઞન…
-
Ahmedabad : AMC-Deputy Municipal Commissioner એ વેક્સીનેશનની તૈયારી અંગે ZEE 24 કલાક સાથે કરી વાતચીત
Ahmedabad : AMC-Deputy Municipal Commissioner એ વેક્સીનેશનની તૈયા…
-
Night curfew in four major cities of Gujarat extended further
Chief Minister Vijaybhai Rupani has taken a decision to extend the night-curfew in four major cities…