letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:43 AM
Wednesday, January 20
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ગુજરાતમાં 19 માર્ચે કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ત્યાર બાદથી કોરોનાએ જે રીતે પોતાનો પગપેસારો કર્યો હતો, તેમાં એક પણ જિલ્લાને બાકાત ન રાખ્યો. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી બાદથી શરૂઆતથી જ અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળ્યો હતો. ત્યારે  છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદ (Ahmedabad) માં કોરોનાના કેસનો આંકડો ત્રણ આંકડામાં જોવા મળ્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે, કોરોનાના કહેર બાદ હાઉસફુલ જોવા મળેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલ (civil hospital) માં હાલ માત્ર 87 દર્દીઓ જ સારવાર હેઠળ છે. જે દર્શાવે છે કે અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. 

Amdavad News

Amdavad Radios