letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
3:45 AM
Wednesday, January 20
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ભારત સરકાર દ્વારા આગામી 16મી જાન્યુઆરીથી રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન (coronavirus Vaccination) કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશમાં સૌથી પહેલાં હેલ્થ લાઇન વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને મફતમાં વેક્સિન અપાશે. આ જાહેરાતના પગલે રાજ્ય સરકારે પણ તૈયારીઓ કરી લીધી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી વેક્સિનેશન કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીર

Amdavad News

Amdavad Radios