AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

18 જાન્યુઆરી સોમવારના રોજ અમદાવાદમાં મણિનગર ખાતેના કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ચાલતા “સત્સંગ'' દરમ્યાન સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, માણસે જીવનમાં સુખી થવું હોય તો હંમેશા પોઝિટિવ વિચારધારા જ અપનાવવી જોઈએ અને નેગેટિવ વિચારધારાને તિલાંજલિ આપવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના વચનામૃત ગ્રંથમાં કુલ 273 વચનામૃતમાંથી અડધા વચનામૃતમાં કોઈનું “નેગટિવ ન્યૂઝના જોવા માટેનો સંદેશો આપ્યો છે, એ વિચારધારાને “દિવ્ય ભાસ્કરે'' પણ અપનાવી છે. દર મન્ડેના રોજ તેઓ પોતાના સુપ્રસિધ્ધ અખબારમાં કોઈ નેગેટીવ ન્યુઝને સ્થાન આપતાં નથી તે ખૂબ જ પ્રશંસનીય છે.અને આ અભિયાનને આજે છ વર્ષ પૂર્ણ થઈ રહયા છે.તે ખૂબ જ આનંદની વાત છે,અને આપણે આશા રાખીએ કે,આ અભિયાન હજુ અનેક વર્ષો સુધી ચાલે,જેથી અનેક વાચકોની પણ નેગેટિવ વિચારધારમાંથી પોઝીટીવ વિચારધારા બને.

Amdavad News

Amdavad Radios