AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

થલતેજથી શીલજ, રાંચરડા રોડ પર આવેલા આંબલી રેલવે ફાટક ખાતે 55 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રેલવે ઓવરબ્રિજનું આજેે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરાશે. 2015માં આ બ્રિજનું કામ શરૂ કરાયું હતું. જેથી હવે રોજના 15000 જેટલા વાહનચાલકોનો સમય બચી શકશે.

Amdavad News

Amdavad Radios